હાલમાં આખા ભારતમાં આકરી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે મધ્યમ વર્ગના લોકો AC નો ઉપયોગ કરવાને બદલે, કુલરનો જ ઉપયોગ કરે છે, કારણ કે કુલર સસ્તું પણ પડે છે અને તેની ઠંડી હવા પણ ACની જેમ નુકસાન કરતી નથી. વીજળીનું બિલ પણ ઓછું આવે છે. કુલરથી રાહત તો મળે છે, પરંતુ ઘણા […]