કુદરતે આપણને હેલ્દી રહેવા માટે ઘણા વરદાન આપેલા છે અને તેમાંથી એક છે એલોવેરા જેલ. આશરે 2 હજાર વર્ષથી સુંદરતા અને સ્વાસ્થ્ય માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલમાં વિટામિન્સ જેમ કે વિટામિન E, B12 , A, C અને ફોલિક એસિડ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરીને આપણને સ્વસ્થ રાખે છે. અને તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, […]