આયુર્વેદનું સંજીવની અને ઔષધીય ગુણોનો ભંડાર છે એલોવેરા અને તેનો ઉપયોગ ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તમે લોકોના મોઢેથી અથવા ક્યાંક બુકમાંથી જાણ્યું જ હશે અથવા તેના વિશે આવી ઘણી વાતો સાંભળી હશે. એલોવેરા એક ઔષધીય છોડ છે જેના ફાયદા આજે દરેક લોકો જાણે જ છે. સ્વામી રામદેવ પણ એલોવેરાને આયુર્વેદની સંજીવની માને […]