આજે આ લેખમાં જાણીશું એલોવેરા ના ફાયદા એટલે કે કુંવારપાઠાના ફાયદા. એલોવેરા એટલે (કુંવારપાઠું) એક ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે. ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય […]