જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે લોકો વરિયાળી ખાય છે, જ્યારે કેટલાક લોકો જમ્યા પછી પાન ખાવાનું પસંદ છે. પરંતુ આજકાલ તમે જોયું હશે કે ઘણી રેસ્ટોરન્ટમાં ખાધા પછી મીઠી અને ખાટી આમલીની કેન્ડી માઉથ ફ્રેશનર તરીકે આપવામાં આવે છે, જે બાળકો અને વડીલો આનંદથી ખાય છે. જો કે તમને આ કેન્ડી બજારમાં પણ સરળતાથી મળી […]