શિયાળાની ઋતુમાં મળતા આમળા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેને આપણે પાવરહાઉસ પણ કહી શકીયે અને તેના અનંત સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું ફળ છે. તમે તેનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરી શકો છો, જેમ કે તેનો રસ બનાવીને, પાવડર અથવા કાચા. તેના કડવા સ્વાદને કારણે ઘણા લોકો તેને કાચા ખાવાના બદલે તેનો રસ બાનવીને પીવાનું પસંદ […]