આમળા બહુ ખાટા હોય છે એટલે જ તેને ખાવાનું મન થતું નથી. અરે ખાટા હોય તો શું થયું તેને બીજા કોઈ પણ સ્વરૂપે પણ ખાઈ શકાય છે. તમે તેને ચૂર્ણ સ્વરૂપમાં પણ ખાઈ છો. લગભગ દરેક જણ જાણે છે કે કોઈપણ ઉંમરના વ્યક્તિ માટે આમળા ફાયદાકારક છે. પરંતુ, તે ખાટા હોવાને કારણે ઘણા લોકો તેને […]