આપણે જોતા હોઈએ છીએ કે, દાળ, ચોખા અને ઘઉં માં કીડા પડતા હોય છે અને આપણે તેના માટે ઘણા ઉપાયો કરતા હોઈએ છીયે, પણ આજે અમે લઈને આવ્યા છીએ લીંબડાની ગોળી જે કેમિકલ વગરની છે અને આ દેશી ઘરેલુ ઉપાય છે જે 100% અસરકારક છે. સામગ્રી 1 કપ લીંબડાના સૂકા પાન, 1 કપ લસણ ના […]