Appam Banavani Rit : ફ્રેન્ડ, આજે આપણે બનાવિશુ દિલ્હી નો ફેમસ મુંગલેટ અપ્પમ(Appam). જેને આંબલીની અને ખજુર ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો આ નવી રેસિપી શિખવા માટે એકવાર આ રેસિપી જરૂર થી વાંચી અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી: ૮૦ ગ્રામ – ૧/૩ કપ મગ ની મોગળ દાળ ૨ ચમચી અડદ ની […]