Ardusi na pan: અરડૂસી ને ઓરખાન ની કોઇ જરુર જ નથી. બધા લોકો તેનુ નામ જાણે છે. આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસી માં રહેલું કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અરડૂસી ઔષધીય વનસ્પતિ છે. ઔષધીઓ અરડૂસીના પાંદડાના તેમ જ મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે. અરડૂસીના પાન જામફળ ના પાન […]