આપણા ધાર્મિક ગ્રંથોમાં ન જાણે કેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ. કેટલીક એવી વસ્તુઓ જેનો આપણા જીવન સાથે ચોક્કસ સંબંધ રહેલો છે અને તેનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા નિયમોમાંનો એક છે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો. એવું માનવામાં આવે છે કે […]