એ તો આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના રોગોની સારવાર માટે કુદરતી ઘરગથ્થુ ઉપચાર અને દેશી દવાઓ જ ખૂબ જ ફાયદાકારક છે અને જ્યારે આપણે આયુર્વેદિક દવાઓની વાત આવે તો સૌથી પહેલા આપણા મગજમાં બાબા રામદેવનું નામ આવે છે. લગભગ બધા જ લોકો બાબા રામદેવ વિશે જાણતું જ હશે. તેમના કારણે આજે મોટાભાગના લોકો પોતાના […]