આજના આધુનિક યુગમાં બજારમાં અનેક બ્યુટી પ્રોડક્ટ મળે છે, તેમાંથી તમે પણ ઘરે ખરીદીને લાવ્યા હશો અને તે હેર કેર પ્રોડક્ટ્સ દાવો કરે છે કે તેઓ તમારા વાળને સ્વસ્થ રાખે છે. પરંતુ કેટલીકવાર તેમાં રહેલા કેમિકલ્સ વાળને સ્વથ્ય બનાવની જગ્યાએ ઘણું નુકસાન પહોંચાડે છે. આ સિવાય આજે મહિલાઓને ઘણી વાળની સમસ્યાઓ થઇ રહી છે. જેની […]