ઉનાળાની ઋતુમાં લોકો ગરમીના કારણે મોટાભાગે આખો દિવસ એસીમાં બેસવાનું વધારે પસંદ કરે છે. આખો દિવસ રૂમમાં AC ચાલવાને કારણે ભલે તમને ઠંડકનો અહેસાસ થતો હોય છે પરંતુ આ એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે તમને બહારથી અંદરથી ઠંડક આપે છે પણ અંદરથી ઠંડક આપતું નથી. જેના કારણે જ્યારે પણ લોકો એસી બંધ કરીને રૂમની […]