જો કોઈ વ્યક્તિને સ્વસ્થ રહેવું છે તો, તેનો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોવો ખુબજ જરૂરી છે. આજના સમયમાં ઘણી બધી બીમારીઓ જોવા મળે છે અને તેનાથી બચવા માટે આપણે વિવિધ ઉપાયો કરીએ છીએ. આપણા ખોરાકમાં પ્રોટીન, વિટામિન અને પોષક તત્વો હાજર હોવા ખુબજ જરૂરી છે. સ્વસ્થ રહેવું હોય તો સવારે સમયસર નાસ્તો કરવો, બપોરે સારો […]