બેકિંગ સોડા એ રસોડામાં વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. ઘણીવાર સ્ત્રીઓ કપકેક, કેક, કૂકીઝ અને અન્ય બેકડ વસ્તુઓ બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે. જ્યારે, હળદરનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકમાં સ્વાદ અને રંગ લાવવા માટે થાય છે. હળદર વગર વાનગીઓનો સ્વાદ અને રંગ બંને ફિક્કો પડી જાય છે. રસોડા સિવાય આ બંને વાસ્તુના સ્વાસ્થ્યને લગતા […]