વજન ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી અને કસરતની મદદથી જ વજન ઘટાડી શકાય છે. ઘણીવાર, વજન ઘટાડ્યા પછી પણ, પેટની આસપાસની જીદ્દી ચરબી ઓછી થતી નથી. પેટની ચરબીથી છુટકારો મેળવવો સૌથી મુશ્કેલ હોય છે. આં હોર્મોનલ અસંતુલન પણ પેટ પર જામી ગયેલી ચરબીનું કારણ હોઈ શકે છે. જેના કારણે […]