આ માહિતીમાં તમને જણાવીશું કોથમીર ના કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિષે. જો શાકમાં કોથમીર ના હોય તો શાક નો ટેસ્ટ અધૂરો ગણવામાં આવે છે. ગૃહિણીઓ ક્યારેક શાકભાજી વેચનાર પાસેથી કોથમીર મફત મેળવવાની ઈચ્છા ધરાવતી હોય છે તો ક્યારેક ઘરના વાસણમાં થોડી દાંડી રાખવાની ઈચ્છા ધરાવે છે. એવું કહેવાય છે કે કોથમીર માત્ર શાકભાજી, સલાડ કે નાસ્તામાં […]