શિયાળામાં ગરમાગરમ મૂળાના પરાઠા ખાવાનો પોતાનો અનોખો આનંદ છે. શિયાળામાં મૂળાનો ઉપયોગ સલાડ તરીકે અને પરાઠા બનાવવામાં થાય છે. તમને જણાવી દઈએ કે મૂળાની સાથે સાથે તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે. મૂળાની તુલનામાં મૂળાના પાંદડામાં વધુ પોષક તત્વો રહેલા હોય છે આયુર્વેદમાં મૂળાના પાનને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે જે અનેક […]