1. ડાબી બાજુ સૂવાથી હૃદય પર દબાણ નથી પડતું. એટલા માટે હૃદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવાથી ખૂબ જ સારું ગણાય છે. ડાબી બાજુ સૂવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. 2. ડાબી બાજુ સૂવાથી શરીરના બધા અંગો અને મગજને ઓક્સીજન સારી રીતે મળી રહે છે, જેનાથી શારીરિક […]