15 મિનિટમાં ટિફિન માટે બનાવો આ 5 મસાલેદાર રેસિપી, મહિલાઓ, બેચલર અને ગૃહિણીઓ ખાસ વાંચે

instant gujarati breakfast recipes

નૌકરી કરતી મહિલા, બેચલર, ગૃહિણીઓ બધાને એક સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે પ્રશ્નનો જવાબ સરળતાથી મળતો નથી કે ટિફિન માટે શું બનાવવું. જો કે આપણે ઘણીવાર એક જ રેસિપી ખાઈએ છીએ, પરંતુ જો તમે એક જ રેસિપી બનાવીને કંટાળી ગયા હોય તો, આજે અમે તમને તમારા મનપસંદ લંચ બોક્સની અલગ અલગ 5 રેસિપી … Read more

શું તમે જે બેસન ખાઓ છો તે અસલી છે કે નકલી, આ રીતે ઘરે ચેક કરો

how to check besan original or not

બેસન કેવી રીતે બને છેઃ ભારતીય ભોજનમાં ચણાના લોટનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે. ચોમાસાની ઋતુમાં ચણાના લોટમાં પકોડા, બ્રેડ પકોડા, ચીલા, ભજીયા, બૂંદી, ઢોકળા વગેરે જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. ચણાના લોટનો ઉપયોગ રસોઈ બનાવવા ખુબ ઉપયોગ થાય છે. તમારા ઘરમાં પણ ચણાના લોટનો ઉપયોગ થતો જ હશે, પરંતુ શું તમે … Read more

કઢીમાં આ 3 વસ્તુઓનો તડકો લગાવો, ઘરની દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતી રહી જશે

kadhi recipe gujarati

દરેક રાજ્યમાં કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો લોકો ગોળ કઢીમાં સ્વાદ ઉમેરવામાં માટે ગોળ ઉમેરે છે, જ્યારે રાજસ્થાનમાં લસણનો તડકો કરીને કઢીનો સ્વાદ વધારે છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો કઢીને ભાત સાથે ખાવાનું પસંદ કરે છે. લોકો કઢીને વધુ સારો સ્વાદ આપવા માટે અલગ અલગ … Read more