Posted inબ્યુટી

2 ચમચી કરી લો આ લોટનો ઉપયોગ, રસોઈ સિવાય પણ આ 10 રીતે કરો તેનો ઉપયોગ

બેસન એટલે કે ચણાનો લોટ ઘરમાં સહેલાઈથી મળી જતી સામગ્રી છે. દરેકના ઘરના રસોડામાં એક ડબ્બામાં ચણાનો લોટ ચોક્કસપણે હોય જ છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે જ નહિ પરંતુ ઘણા કામ માટે થઇ શકે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ચણાના લોટનો ઉપયોગ માત્ર રસોઈ માટે કરે છે તો ચાલો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!