રસોઈનીદુનિયામાં તમારું સ્વાગત છે. આજે તમારી સાથે શેર કરીશું, જે મગમાંથી ક્યારેય નહિ બનાવી હોય એવી, મગમાંથી બનતી એકદમ નવી રેસિપી. મગનું રસાવાળું શાક, મગના પુડલા તમે ઘણીવાર બનાવ્યા હશે. તો આજે મગની એકદમ મસ્ત નવી રેસિપી શીખીયે. સામગ્રી: 2 કપ મગ, એક મિડીયમ સાઈઝ ડુંગળી, ૨ થી ૩ લીલા મરચા, એક નાનો આદુનો ટુકડો, […]