હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સ નાં ભજીયા. આ ભજીયા ખુબ જ ટેસ્ટી બને છે અને તેને બનાવવા પણ ખુબજ સરળ છે. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર નાખવાનો નથી. આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બનશે. આ ભજીયા ક્રિસ્પી બનશે અને તેને લાંબો સમય કેવી રીતે ક્રીપી રાખી શકાય તે પણ બતાવીશું. તો […]