તમે ભરેલા કેપ્સિકમ, ભરેલા રીંગણ, ભરેલા પરવલ ઘણી વખત બનાવ્યા હશે અને ખાધા પણ હશે પરંતુ શું તમે ક્યારેય ભરેલા ટામેટા બનાવવાનો પ્રયાસ કર્યો છે. તમારો જવાબ હશે ના. તો આજે અમે તમને ભરેલા ટામેટાં બનાવવાની રીત જણાવીશું. ભરેલા ટામેટાંની રેસીપી ખાવામાં ખૂબ જ ખાસ અને ટેસ્ટી છે અને તેને બનાવવામાં એકદમ સરળ છે. તમે […]