આજે જોઈશું ખુબજ ઓછા સમય માં બની જતા, બહાર થી ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થાય તેવા ભાત અને કોથમીર નાં વડા. આ વડા બનાવવા એકદમ સરળ અને ઝટપટ બની જાય છે. ઘરે વધેલા ભાત હોય તો તેનો ઉપયોગ કરીને તમે આ વડા બનાવી શકો છો. જો રેસિપી સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. […]