આજે આપણે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જે બધા જ ગુજરાતીઓની ફેવરીટ છે. એ છે ચંપાકલી માખણિયા ગાંઠિયા. જેમાં મેં બધી જ પ્રકારની ટીપ્સ અને ટ્રીક્સ બતાવેલી છે કે કઈ રીતે તમે બિલકુલ આ રીતે લાઇટ કલર, બિલકુલ ફૂલેલા ગાંઠિયા, બિલકુલ કોઇપણ દાંત વગરના માણસ પણ ખાઈ શકે એવા મુલાયમ ગાંઠિયા બનાવવાની રીત જોઈ […]