ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસાદની મોસમ સૌને સુહાની લાગે છે. વરસાદની ઋતુ ગરમીમાંથી રાહત આપે છે. અલબત્ત, વરસાદમાં વાતાવરણ ખુશનુમા બની જાય છે, પરંતુ ચોમાસું પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. દરેક ઋતુમાં થતા ફેરફારો આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. વરસાદમાં ભૂખ ન લાગવી, અપચો, પેટનું ફૂલવું, ઉધરસ, શરદી, ગળાની બિમારી અને તાવ જેવી […]