પાણીની અછતને કારણે મગજની નસોમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે, જે બ્રેઈન સ્ટ્રોકનું સૌથી મોટું કારણ બને છે. બધા લોકો જાણે છે કે પાણી આપણા જીવન કેટલું જરૂરી છે. પાણી વગર આપણું જીવન શક્ય જ નથી. પાણીની બધી જગ્યાએ જરૂર પડે છે એટલા માટે આપણે સમજી શકીએ કે પાણી આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે. આપણા […]