તમે ઘણીવાર નજીકની બેકરીની દુકાનમાં ક્રીમ રોલ્સ જોયો હશે. બાળપણમાં આ વસ્તુ ના ખાધી હોય એવું લગભગ કોઈ માણસ હશે. ખાસ કરીને બાળકોને ક્રીમ રોલ્સ ખાવાનો ખુબ જ શોખ હોય છે, તેથી આજે અમે લઈને આવ્યા છીએ ક્રીમ રોલ્સ બનાવવાની રીત જણાવીશું. આ ક્રીમ રોલને માત્ર 10 થી 15 મિનિટના સમયમાં તૈયાર કરી શકો છો, […]