બટરફ્લાય મુદ્રા એટલે કે એવું આસન, જે કરતી વખતે શરીરની મુદ્રા બટરફ્લાય જેવી લાગે છે. આ આસન સરળ આસનોમાં એક છે. કોઈપણ આ આસન કરી શકે છે. મહિલાઓને આ આસનથી વિશેષ લાભ મળે છે. ઘણા લોકોના શરીર લચીલાપણું નથી હોતું. આવા લોકોએ આ આસનનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. આગળ જાણો બટરફ્લાય કરવાના ફાયદા, રીત અને […]