આજના નવા યુગમાં લગભગ દરેક ઉજવણીમાં, જન્મદિવસની પાર્ટીમાં, લગ્નની વર્ષગાંઠમાં કેક વગર અધૂરી લાગે છે. જો તમને લાગે છે કે મને કેક બનાવતા આવડે છે એટલે હું એક પરફેક્ટ કેક બનાવી લઈશ, તો તે સાચું નથી કારણ કે પરફેક્ટ કેક બનાવવી એ પણ એક કળા છે જેમાં માત્ર થોડા જ લોકો માસ્ટર છે. તમે ઘરે […]