આજે આપણે વાત કરીશું કેલ્શિયમ વિષે. શરીર માટે કેલ્શિયમ કેટલું જરૂરી છે, કેટલું તે ઉપયોગી છે તે વિશે તમે બધા જ જાણો છો. ઘણા લોકોને કેલ્શિયમની ઉણપ હોય છે જેથી તે લોકો ઘણા રોગો અને બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે. તો અહીંયા તમને કેલ્શિયમ વધારવા માટે કઈ પાંચ થી છ એવી વસ્તુઓ છે જે વધારેમાં […]