આપણા શરીરમાં કેલ્શિયમ સૌથી વધુ પ્રમાણમાં મળતું ખનિજ છે અને તે શરીરમાં હોવું પણ ખૂબ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે, શરીરના કુલ 90 ટકા ભાગનું કેલ્શિયમ કફ્ત હાડકા અને દાંતમાં જોવા મળે છે, જ્યારે બાકીના 10 ટકા લોહી, શરીરના તરલ પદાર્થ, નસો અને માંસપેશિયોની કોશિકાઓ વગેરેમાં હોય છે. ખાસ કરીને હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ […]