હાડકાની મજબૂતી હોય કે દાંતની મજબૂતાઈ, કે રક્તકણોનું નિર્માણ હોય, કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજોમાંનું એક ખનીજ છે. તે દરેક ઉંમરની વ્યક્તિ માટે જરૂરી છે, પછી ભલે તે બાળક હોય કે વૃદ્ધ હોય કે પછી યુવાન. ખાસ કરીને મહિલાઓ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે કારણ કે મહિલાઓમાં કેલ્શિયમની સૌથી વધારે ઉણપ […]