ફળો અને શાકભાજી વર્ષોથી આપણા બધા ઘરોનો મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં કહેવાય છે કે આ ઋતુ સ્વાસ્થ્ય સારું બનાવવા માટે છે. ઉનાળામાં અને ચોમાસામાં બજારમાં શાકભાજી ઓછા જોવા જોવા મળે છે જયારે શિયાળાની શરૂઆત થતા જ બજારમાં જુદી જુદી લીલી શાકભાજી જોવા મળે છે. આપણા પર કોરોના જેવી સમસ્યા આવી ગયા પછી […]