સ્વસ્થ રહેવા માટે હેલ્દી ડાઈટ લેવું ખૂબ જ જરૂરી છે. હેલ્ધી ડાયટમાં નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સને ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. કાજુ, અખરોટ, બદામ અને પિસ્તા કેટલાક ડ્રાય ફ્રુટ્સ છે જેને તેમના ફાયદાકારક ગુણોને કારણે આહારમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો કે કાજુમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેની માત્રાનું ધ્યાન રાખવું […]