ઘર માં રહેલી વસ્તુનો ઉપયોગ કરીને સાંજ ના સમય માં નાસ્તા તરીકે ઉપયોગ લઈ શકાય તેવી ચના ચાટ રેસિપી બતાવવાંનાં છીયે જે દેશી ચણા ની મદદથી એકદમ ટૂંકા સમય માં એટલે કે ૧૦ જ મિનીટ માં ઘરે બનાવી શકો છો. જો રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનુ ભુલતા નહીં. જરૂરી સામગ્રીઃ અડધો કપ […]