આપણે બધા કઠોળનું સેવન કરીએ છીએ. કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. કઠોળ આપણા શરીરમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ અને બીજા પોષક તત્વોની જરૂરીયાત ને પુરી પાડે છે. કહેવામાં આવે છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ રસોઈમાં કઠોળ હોવા જોઈએ. તો અહીંયા આપણે એક એવા કઠોળ વિષે જોઈશું જેનું પાણી પીવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય […]