સામગ્રી: 200 ગ્રામ ડાર્ક ચોકલેટ, પોણો કપ દૂધ, પોણો કપ મેંદો, અડધી ચમચી સમારેલી અખરોટ, 1 ચમચી વેનીલા એસેન્સ, 1 ચમચી માખણ, ચોકલેટ સોસ બનાવવાની રીત : સૌ પ્રથમ ધીમા ગેસ પર ચોકલેટ અને માખણ ને 2 ટી સ્પૂન પાણી સાથે મેળવીને બરાબર ઓગાળી લો. ધ્યાન રાખજો કે ચોકલેટ બરાબર ઓગળી જાય પછી તેને ગેસ પરથી […]