90% લોકો અજાણ છે આ ઉપયોગો વિશે, તમે ક્યારેય ચોખાના લોટનો ઉપયોગ આ રીતે નહિ કર્યો હોય

chokha na lot na upyog

ચોખાનો લોટ આપણા રસોડાની એક મૂળભૂત સામગ્રી છે અને તેનો ઉપયોગ કરીને આપણે એક નહીં પરંતુ ઘણી વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. સામાન્ય રીતે ચોખાના લોટનો ઉપયોગ ઢોકળા, ખીચું, પાપડ વગેરે જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ જો અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે તમે ક્યારેય રસોઈ બનાવવા સિવાય કોઈ બીજા કામ માટે … Read more