ચોખાનો લોટ આપણા રસોડાની એક મૂળભૂત સામગ્રી છે અને તેનો ઉપયોગ કરીને આપણે એક નહીં પરંતુ ઘણી વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. સામાન્ય રીતે ચોખાના લોટનો ઉપયોગ ઢોકળા, ખીચું, પાપડ વગેરે જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ જો અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે તમે ક્યારેય રસોઈ બનાવવા સિવાય કોઈ બીજા કામ માટે […]