આજે આપણે જોઈશું એકદમ પરફેક્ટ ફૂલેલી અને ક્રિસ્પી ચોરાફળી બનાવવાની રીત. ચોરાફળી નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાવાની ખુબજ પસંદ કરે છે. ઘણા લોકો ચોરાફળીને ઘરે બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવી શકતા નથી. તમને જણાવી દઈએ એકદમ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવવામાં ચોરાફળી નો લોટ કેવી રીતે બાંધવો એ ખુબ […]