મોટા ભાગના લોકોને ઘરે બનાવેલા ભોજન કરતા બહારનું ભોજન વધુ પસંદ હોય છે. જો બહાર જમવાનું થાય અને એમાં પણ ઢોસાનો પ્રોગ્રામ રાખેલ હોય તો ખુબજ મજા આવે છે. ઢોસા એ એક ભારતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ઉત્સાહથી ખાવામાં આવે છે. ઢોસાની એક થી વધુ […]