ખૂબ ગરમ ઈસ્ત્રી કરવાથી અથવા ઉતાવળમાં ઈસ્ત્રી કરવાથી આપણા કપડા પર ઘણીવાર ડાઘ રહી પડી જાય છે. આવી સ્થિતિમાં, તમે ઇસ્ત્રીના ડાઘાને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરતા હશો, પરંતુ આ ડાઘા ધોયા પછી ઘાટા થઈ જાય છે. આટલું જ નહીં જો આ ડાઘ સફેદ કપડા પર પડી જાય તો તેને દૂર કરવું ઘણું મુશ્કેલ […]