મહિલાઓને સવારથી સાંજ સુધી રસોડામાં ઘણું બધું કામ હોય છે. વધારે કામ હોવાથી ઘણી વખત સ્ત્રીઓને એક સાથે અનેક કામો કરે છે જેમ કે રસોઈ બનાવવી, દૂધ ઉકાળવું કે કણક બાંધવી વગેરે વગેરે. પરંતુ ઉતાવળમાં ક્યારેય જમવાનું પણ બળી જાય છે અને વાસણો કાળા થઇ જાય છે. જો કે મહિલાઓ હંમેશા વાસણોને મોતીની જેવા ચમકતા […]