ફેશિયલ એ ત્વચાના ટેક્ચરને વધારવાનો સારો રસ્તો છે તેની સાથે તે ત્વચાને સાફ કરીને તેને નરમ અને મુલાયમ બનાવે છે. વાસ્તવમાં જો ફેશિયલ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ત્વચાની સારી હેલ્થને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેશિયલ તમારી ત્વચાને એક્સ્ફોલિએટ અને હાઇડ્રેટ કરવામાં અને ડાઘ ઘટાડવામાં પણ મદદ કરે છે. ફેશિયલ તમારા રંગને નિખારવામાં […]