બજારમાં આજકાલ ઘણા પ્રકારના વાસણો આવી ગયા છે પરંતુ મોટાભાગની ગૃહિણીઓને નોન-સ્ટીક વાસણો વધારે ગમે છે. તેનું એક મોટું કારણ એ છે કે ખૂબ જ ઓછા તેલ અને ઘી થી નોન-સ્ટીક વાસણોમાં ખોરાક બનાવી શકાય છે. આ વાસણો દેખાવમાં પણ સુંદર લાગે છે પરંતુ તેમની સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને નોન સ્ટિક […]