આદુ એક એવી ઔષધિ છે, જેનો ઉપયોગ ખાવામાં પુષ્કર પ્રમાણમાં થાય છે. તેનો મજબૂત સ્વાદ અને ફ્લેવર તમારી વાનગીનો સ્વાદ વધારે છે. આદુની ચા ન માત્ર મૂડ સુધારે છે પણ થાક, માથાનો દુખાવો અને શરદી દૂર કરે છે. જ્યારે પણ આપણે આદુનો ઉપયોગ કરીએ, ત્યારે આપણે તેને પહેલા છાલ કાઢી લઈએ છીએ. પણ આવું કેમ? […]