ભારતમાં ગાય અને ભેંસ બંનેનું દૂધ પીવામાં આવે છે. જો કે બંનેના અલગ અલગ ફાયદા છે. દૂધ વર્ષોથી ભારતીય ઘરોનો એક ભાગ છે અને તેને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હજુ પણ દૂધ તો પીવે છે પણ તેના ફાયદા વિષે હજુ પણ ઘણા લોકો જાણતા નથી. જો તમે પણ ગાયના દૂધના ફાયદાઓથી […]